આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દશેરા નિમિતે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં બાળકો ને બટુક ભોજન કરવામાં આવ્યું.જેમાં દાંતાશ્રી ગોવાભાઈ આહિર તથા કામલેશભાઈ પાટડિયા ભરત આયલાણી ના સહયોગથી ગોવાભાઈ આહિર દ્વારા આ કાર્યકમ સંપન્ન કરવામાં આવ્યો,
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા રાજકોટ જિલ્લા પત્રકાર એસોસિયન દ્વારા ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં નાના નાના ભૂલકાઓ ને નાસ્તો કરાવી ને જન્મદિવસની ઉજવણી કરી હતી
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા રાજકોટ જિલ્લા પત્રકાર એસોસિયન દ્વારા ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં નાના નાના ભૂલકાઓ ને નાસ્તો કરાવી ને જન્મદિવસની ઉજવણી કરી હતી આજરોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા રાજકોટ જિલ્લા પત્રકાર એસોસિયન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રક્ષક કે સાથી ન્યુઝ ના રાજકોટના બ્યુરોચીફ રાજેશભાઈ રામોલીયાના દીકરા મિત રામોલીયાના જન્મદિવસ ની ઉજવણી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાના નાના ભૂલકા ઓ ને નાસ્તો કરાવી ને જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં રાજેશ ભાઈ રામોલીયા, મિત રામોલીયા, દીપ રામોલીયા, દીપ બોઘરા, રમેશભાઈ મૂંગરા, કરશન ભાઈ રાઠોડ, પ્રતિકભાઈ ચાંદારાણા, રાજુભાઈ, હિરેન ભાઈ ટાંક, તથા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડીયા સહિતના ઓ ઉપસ્થિત રહ્યા હતા