Skip to main content

Posts

નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ રાજકોટમાં 11 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસી થાય તે માટે અધિક કલેક્ટર દ્વારા ગૃહ મંત્રીને આવદેન આપવામાં આવ્યું

નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ રાજકોટમાં 11 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસી થાય તે માટે અધિક કલેક્ટર દ્વારા ગૃહ મંત્રીને આવદેન આપવામાં આવ્યું   હાલમાં દિવસે ને દિવસે રેપ સામે આવતા જાય છે જેટલા દારૂ ના કેશ નથી થતા તેનાથી વધારે ભારતમાં રેપ કેસ જોવા મળે છે ગુનેગારો ને  પોલીસ પ્રશાસન કે પછી સરકારની કોઈ બીક જ નથી અને ગુનેગારો ખુલ્લેઆમ દીકરીઓની આબરૂ લૂંટવા તૈયાર જ બેઠા છે જ્યાં મોકો મળે ત્યાં દુષ્કર્મ કરવા તૈયાર બેઠેલા છે અને દિવસે ને દિવસે દુષ્કર્મ ફરિયાદો વધતી જાય છે અને આપણા દેશ માં દીકરી ને દેવી નું સ્વરૂપ માનવામાં આવે છે અને જો આપના દેશ માં દેવી સાથે આવા કૃત્ય થાય તો આપણા દેશમાં દીકરીઓની સુરક્ષા નું શુ થશે તે એ સવાલ છે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ હેઠળ કમલેશભાઈ પાટડીયા દ્વારા અધિક કલેકટર દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાહેબ ને આવદેન પત્ર આપી કડક પગલાં લેવા માંગ કરી હતી
Recent posts

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દશેરા નિમિતે બાળકો ને બટુક ભોજન કરવામાં આવ્યું,

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દશેરા નિમિતે બાળકો ને બટુક ભોજન કરવામાં આવ્યું, આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દશેરા નિમિતે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં બાળકો ને બટુક ભોજન કરવામાં આવ્યું.જેમાં દાંતાશ્રી ગોવાભાઈ આહિર તથા કામલેશભાઈ પાટડિયા ભરત આયલાણી ના સહયોગથી ગોવાભાઈ આહિર દ્વારા આ કાર્યકમ સંપન્ન કરવામાં આવ્યો,

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મનોદિવ્યાંગ સ્કૂલમાં બાળકો માટે બટુક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મનોદિવ્યાંગ સ્કૂલમાં બાળકો માટે બટુક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ખાંભાના સહયોગથી નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા દીકરાના જન્મદિવસ નિમિતે વાત્સલ્ય સ્કૂલ દીવ ખાતે મનોદિવ્યાંગ બાળકો ને બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દાંતાશ્રી રાજુભાઇ વાળા,કમેલશભાઈ પાટડિયા,ભગવતી સેન્ટિગ વાવડી,ધીરૂભાઈ રાજાભાઈ સોલંકી સહિતના દાંતાશ્રીના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો જેમાં નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા,ભારતીબેન રાવલ,રાજેશ્રીબેન મકવાણા,કમલેશભાઈ શિયાળ,ભાવેશ વંશ,મેરુભાઈ બારૈયા,સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી  નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ખાંભા દ્વારા વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે ફાઉન્ડેશન ડાયરેક્ટર કમલેશભાઈ પાટડિયા ના દીકરાના જન્મદિવસ નિમિતે અંધ મહિલાઓને નાસ્તા કરાવી ઉજવણી કરી હતી જેમાં દાંતાશ્રી,કમલેશભાઈ પાટડિયા,ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ,કમલભાઈ ત્રિવેદી,શ્રી ગ્રુપ રાજકોટ,ભરતભાઈ આયલાણી,જીગરભાઈ દવે સહિતના દાંતાશ્રીઓએ સહયોગ કર્યો હતો જેમાં,કમલેશભાઈ પાટડિયા,શ્રી ગ્રુપ રાજકોટ,ધૈર્ય પાટડિયા,કાજલબેન પાટડિયા,દિવ્યાબેન પાટડિયા,ઉત્તમ વાઢેર,જિયાંશ રાણપરા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો,

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા રાજકોટ જિલ્લા પત્રકાર એસોસિયન દ્વારા ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં નાના નાના ભૂલકાઓ ને નાસ્તો કરાવી ને જન્મદિવસની ઉજવણી કરી હતી

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા રાજકોટ જિલ્લા પત્રકાર એસોસિયન દ્વારા ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં નાના નાના ભૂલકાઓ ને નાસ્તો કરાવી ને જન્મદિવસની ઉજવણી કરી હતી આજરોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા રાજકોટ જિલ્લા પત્રકાર એસોસિયન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રક્ષક કે સાથી ન્યુઝ ના  રાજકોટના બ્યુરોચીફ રાજેશભાઈ રામોલીયાના દીકરા મિત રામોલીયાના જન્મદિવસ ની ઉજવણી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાના નાના ભૂલકા ઓ ને નાસ્તો કરાવી ને જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં રાજેશ ભાઈ   રામોલીયા, મિત રામોલીયા, દીપ રામોલીયા, દીપ બોઘરા, રમેશભાઈ મૂંગરા, કરશન ભાઈ રાઠોડ, પ્રતિકભાઈ ચાંદારાણા, રાજુભાઈ, હિરેન ભાઈ ટાંક, તથા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડીયા સહિતના ઓ ઉપસ્થિત રહ્યા હતા